Mandal   List

No. Mandal Name Mandal Activities
1 અમદાવાદ વિધ્યામંદિર

છાત્રાલય, શાળા કોલેજ ફી, પાઠ્ય પુસ્તક સહાય, નોટ-બૂક્સ, શિષ્યવૃત્તિ, સુવર્ણ ચંદ્રક, આર્થિક સહાય, તબીબી સહાય, સમૂહલગ્ન આયોજન, સ્નેહ સંમેલન. 

2 વડોદરા મંડળ

ઈનામ વિતરણ,સ્નેહ સંમેલન

3 સુરત મંડળ

શરદોત્સવ, ક્રિકેટ ટુર્નામેન્ટ, નૂતન વર્ષ મિલાન સમારંભ, આનાજ રાહત

4 મુંબઈ મંડળ

શાળા કોલેજ ફી, પાઠ્ય પુસ્તક સહાય, નોટ-બૂક્સ, ઈનામ વિતરણ, આર્થિક સહાય, તબીબી સહાય, તબીબી વિમા કવચ, અનાજ રાહત, સ્નેહ સંમેલન, જીવન વિમા કવચ.

5 ગાંધીનગર મંડળ

ઈનામ વિતરણ, સ્નેહ સંમેલન. 

6 પુના મંડળ

વિદ્યાર્થી ઇનામ સમારંભ, નૂતન વર્ષ મિલાન સમારંભ

7 જાલના મંડળ

વિદ્યાર્થી ઇનામ સમારંભ, નૂતન વર્ષ મિલાન સમારંભ

8 અમદાવાદ મંડળ

પાઠ્ય પુસ્તક સહાય, નોટ-બૂક્સ, ઈનામ વિતરણ, અનાજ રાહત, સ્નેહ સંમેલન. 

9 મુંબઈ ટ્ર્સ્ટ

શાળા કોલેજ ફી, પાઠ્ય પુસ્તક સહાય, નોટ-બૂક્સ, ઈનામ વિતરણ, શિષ્યવૃત્તિ, આર્થિક સહાય, તબીબી સહાય, તબીબી વિમા કવચ, અનાજ રાહત.