| No. | Mandal Name | Mandal Activities |
|---|---|---|
| 1 | અમદાવાદ વિધ્યામંદિર | છાત્રાલય, શાળા કોલેજ ફી, પાઠ્ય પુસ્તક સહાય, નોટ-બૂક્સ, શિષ્યવૃત્તિ, સુવર્ણ ચંદ્રક, આર્થિક સહાય, તબીબી સહાય, સમૂહલગ્ન આયોજન, સ્નેહ સંમેલન. |
| 2 | વડોદરા મંડળ | ઈનામ વિતરણ,સ્નેહ સંમેલન |
| 3 | સુરત મંડળ | શરદોત્સવ, ક્રિકેટ ટુર્નામેન્ટ, નૂતન વર્ષ મિલાન સમારંભ, આનાજ રાહત |
| 4 | મુંબઈ મંડળ | શાળા કોલેજ ફી, પાઠ્ય પુસ્તક સહાય, નોટ-બૂક્સ, ઈનામ વિતરણ, આર્થિક સહાય, તબીબી સહાય, તબીબી વિમા કવચ, અનાજ રાહત, સ્નેહ સંમેલન, જીવન વિમા કવચ. |
| 5 | ગાંધીનગર મંડળ | ઈનામ વિતરણ, સ્નેહ સંમેલન. |
| 6 | પુના મંડળ | વિદ્યાર્થી ઇનામ સમારંભ, નૂતન વર્ષ મિલાન સમારંભ |
| 7 | જાલના મંડળ | વિદ્યાર્થી ઇનામ સમારંભ, નૂતન વર્ષ મિલાન સમારંભ |
| 8 | અમદાવાદ મંડળ | પાઠ્ય પુસ્તક સહાય, નોટ-બૂક્સ, ઈનામ વિતરણ, અનાજ રાહત, સ્નેહ સંમેલન. |
| 9 | મુંબઈ ટ્ર્સ્ટ | શાળા કોલેજ ફી, પાઠ્ય પુસ્તક સહાય, નોટ-બૂક્સ, ઈનામ વિતરણ, શિષ્યવૃત્તિ, આર્થિક સહાય, તબીબી સહાય, તબીબી વિમા કવચ, અનાજ રાહત. |
